ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટને જૈન સમાજના આદર્શ શ્રાવિકા રત્ન નિતાબેન સુરેશભાઇ ગાંધી દ્રારા રૂ. 5,00,000 નુ અનુદાન મળેલ છે.જેમાં નિતાબેન ગાંધી સિનિયર સિટીઝન છે અને ઍકલા રહે છે તેમની તબિયત થોડી નરમ રહે છે તેમને હાથે તે સાથે નો નિયમ ધારણ કરનાર નિતાબેન ગાંધીને ટ્રસ્ટ દ્વારા આભાર માન્યો હતો.
જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઍક ગાડી લેવાની છે તે તે ગાડી પશુ પક્ષીઓ માટે ઍમ્બ્યલન્સ તરીકે પશુ -પક્ષી ઑની સેવા કરાશે તથા કતલખાને જતા જાનવરોને છોડાવવા માટે પણ ઉપયોગ થશે આ ગાડી 12 લાખ રૂપિયાની આવશે હજી સાત લાખ રૂપિયા ની જરૂર છે જો કોઈને લાભ લેવો હોય તો અમારો સપઁક કરોશો જે કોઈ સિનિયર સિટીઝન ઍકલા રહેતા હોય તેઑ ઍ નિતાબેન ગાંધી પાસેથી પ્રેરણા લેવી જોઈઍ આ ચેક લેવા માટે હિતેષભાઇ સંઘવી, કેતનભાઇ દોશી, કેતનભાઇ વસાણી, કેતનભાઇ ચોકસી અને વિમલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.