By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    22 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    24 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    6 minutes ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    15 minutes ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    22 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    22 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    22 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    22 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    22 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની સામે સરકાર કડક વલણ અપનાવશે: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની સામે સરકાર કડક વલણ અપનાવશે: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
રાષ્ટ્રીય

બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની સામે સરકાર કડક વલણ અપનાવશે: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા

Khaskhabar Editor
Last updated: 2023/07/12 at 12:40 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-કેન્દ્ર સરકારે નિકાસ કરતા પહેલા કફ સિરપની સરકારી લેબમાં ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું

ભારત ની દવાઓની વૈશ્વિક તપાસના વધારા વચ્ચે, કેન્દ્ર સરકારે મંગળવારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 ની સૂચિ-ખ, તમામ નાના અને મધ્યમ દવા ઉત્પાદકો માટે તબક્કાવાર રીતે ફરજિયાત બનાવવા નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSMEs) દવાઓનું ઉત્પાદન કરતા લોકોને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેકિટસ (GMP) તરફ આગળ વધવા જણાવ્યું હતું.

- Advertisement -

“આ ગુણવત્તા ખાતરીમાં મદદ કરશે તેમજ અનુપાલન બોજ ઘટાડવામાં મદદ કરશે,” ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 નું શેડ્યૂલ-ખ ભારતના ડ્રગ ઉત્પાદન એકમોની શ્રેષ્ઠ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંબંધિત છે. ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં MSME માટે દવાઓની ગુણવત્તા અંગે જાગૃત હોવું જરૂરી છે. અને સ્વ-નિયમન દ્વારા GMP તરફ ઝડપથી આગળ વધશે.

મંગળવારે દિલ્હીમાં આયોજિત ડ્રગ મેન્યુફેક્ચરિંગ MSME કંપનીઓની બેઠકમાં તેમણે કહ્યું કે, “નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આરોગ્ય મંત્રાલયે કહ્યું કે જે કંપનીઓ ગુણવત્તાના ધોરણોનું પાલન કરતી નથી અને બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની પ્રત્યે સરકાર ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.દવાનું ઉત્પાદન કરતી કંપનીઓની તપાસ માટે સ્પેશિયલ સ્કવોડની રચના કરવામાં આવી છે અને કોઈપણ ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દેશમાં 10,000 થી વધુ ફાર્માસ્યુટિકલ એકમો પૈકી, ગુણવત્તાના ધોરણોનું પાલન ન કરતા ફાર્માસ્યુટિકલ એકમો ખૂબ જ ઓછા છે. ભારતનો ડોમેસ્ટિક ફાર્માસ્યુટિકલ બિઝનેસ 18 લાખ કરોડ રૂપિયાનો છે.ભારતથી ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકા વગેરે દેશોમાં મોકલવામાં આવતી દવાઓ નબળી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નિકાસ કરતા પહેલા કફ સિરપની સરકારી લેબમાં ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે.

- Advertisement -

You Might Also Like

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

TAGGED: CENTREGOVERNMENT, DRUGMANUFACTURINGCOMPANY, MASUKHMANDAVIYA, MSME, unionhealthminister
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આગામી લોકસભા ચૂંટણી પુર્વે વિપક્ષની તા.17ના બીજી બેઠક: કોંગ્રેસના પૂર્વ સોનિયા ગાંધી હાજર રહેશે
Next Article ફ્રાન્સની વર્ષે 20 હજાર ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવા તૈયારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?