ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ તન્ના એજ્યુકેશન કેમ્પસ ખાતે સરકારી ગાઇડલાઇન મુજબ ધોરણ છ થી ધોરણ-૮ ના વર્ગો શરૂ થવા પામ્યા હતા શિક્ષણકાર્ય શરૂ થતા પહેલા સરસ્વતી વંદના કરવામાં આવી હતી આ તકે શાળાના વડા અને શિક્ષણ હાજર રહ્યા હતા.
ગોંડલમાં સરસ્વતીની વંદના સાથે ધોરણ છ થી આઠ ના વર્ગો શરૂ થયા
You Might Also Like
Follow US
Find US on Social Medias