દેશના ગૃહ પ્રધાને આંબેડકર વિશે કરેલી ટિપ્પણી મુદ્દે રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપુતની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત ડિપાર્ટમેન્ટ તથા રાજકોટ શહેર કોંગ્રેસ ઓ બી સી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને રાજકોટ પોલીસ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે આંબેડકર વિશે કરેલી ટિપ્પણી મુદ્દે રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Follow US
Find US on Social Medias


