મુખ્યમંત્રી હેમત સોરેન અને ઝારખંડની સરકારે હાઇકોર્ટમાં ખનન લીઝ એડવાન્સ કેસ સંબંધિત થયેલી અરજીને ઝારખંડ હાઇકોર્ટએ માન્ય રાખી છે. ત્યાર પછી હેમંત સોરેનએ સુનાવણી પર પ્રતિબંધ લગાવવાની માંગણીને લઇને સુપ્રિમ કોર્ટએ સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટએ હાઇકોર્ટને આદેશ આપતા સોરનને મોટી રાહત મળી છે.
સુપ્રિમ કોર્ટએ ઝઆરખંડ હાઇકોર્ટના નિર્ણયને બદલતા શેલ કંપનિઓમાં રોકાણ અને ખોટી રીતે ખનન પટ્ટા આપવાના કથિત અનિયમિતતાને જોતાં સોરનની સામે દાખલા કરવામાં આવેલી અરજીની સુનાવણીને માન્ય રાખી નહોતી.
- Advertisement -
આ કેસમાં CJI યૂયૂ લલિત, ન્યાયધિશ રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયધીશ સુધઆંશઉ ધૂલિયાની અધ્યક્ષતાવાળી ખંડપીઠએ સુનાવણી કરી હતી. જેમાં જસ્ટિસ સુધઆંશુ ધૂલિયાએ નિર્ણય સંભળાવ્યો હતો. જો કે, મુખ્યમંત્રી સોરેન અને ઝારખંડ સરકારએ હાઇકોર્ટમાં આ કેસને સંબંધિત જાહેર હિતની અરજીને ઝારખંડ હાઇકોર્ટએ કરેલી સુનાવણીને યોગ્ય માની હતી. ત્યાર પછી હેમંત સોરેનએ સુનાવણી પણ પ્રતિબંધ લગાવવાની માંગણીને લઇને સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી હતી.
સુપ્રિમ કોર્ટએ 17 ઓગસ્ટના શેલ કંપનીઓમાં રોકાણ અને ગેરકાનુની ખનન પટ્ટા ભાડાના કેસથી જોડાયેલી અરજીની સુનાવણી કરતા હેમંત સોરેનને છેલ્લે રાહત આપી હતી. સુપ્રિમ કોર્ટએ સુનાવણી કર્યા પછી નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો અને નિર્ણય આવ્યા સુધી હાઇકોર્ટની સુનાવણી પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Supreme Court allows the appeal of Jharkhand CM Hemant Soren & the state govt against the Jharkhand High Court order which had accepted the maintainability of a Public Interest Litigation (PIL) in connection with shell companies allegedly related to Soren and his associates. pic.twitter.com/cFbDaOA4RA
- Advertisement -
— ANI (@ANI) November 7, 2022
EDની દલિલને સુપ્રિમ કોર્ટએ ફગાવી દીધી
ઓગસ્ટમાં થયેલી સુનાવણીમાં ઝારખંડના વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલએ હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જાહેર હિતની અરજી તો ભય માટે કરવામાં આવી હતી. અરજીકર્તાના પિતા સોરેનના પરિવાર સાથે જુની દુશ્મની ધરાવે છે. જયારે ઇડીની વકિલએ કહ્યું હતું કે, ખનન કેસમાં તેમની પાસે પૂરતા સબૂતો છે, જેના આધાર પર અરજીની સુનાવણી ચાલુ રાખવી જોઇએ. સુપ્રિમ કોર્ટએ ઇડીએ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટએ કહ્યું હતું કે, ઇડીની પાસે મની લોન્ડ્રરિંગના સબુતો છે, જે તેઓ પોત તેની તપાસ કરી શકે છે. જયારે જાહેર હિતની અરજીની સામે તપાસ માટે કોર્ટને આદેશ કેમ આપે છે? ત્યાર પછી કોર્ટએ જાહેર હિતની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.