ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇ સુનિલ ઈશરાણીને ઇ-ગુજકોપ વ્યકિત સર્ચ મેનુ અને ઈંઈઉંજ ઙઘછઝઅક ના ઙશિતજ્ઞક્ષ જયફભિવ તથા ઈઉંજ ઙજ્ઞિફિંહ મારફતે ઈશિળય ઈશિળશક્ષફહ જયફભિવ મેનુનો ઉપયોગ કરી કુલ 5 આરોપીને પકડી પાડેલ જે બાબતે ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના હસ્તે ગીર સોમનાથ જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટર સુનીલ એમ.ઇશરાણીને સારી કામગીરી કરવા બાબતે ઇ-ગુજકોપ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો આ એવોર્ડ પ્રાપ્ત થતા ગીર સોમનાથ પોલીસનું ગૌરવ વધાર્યું હતું અને પોલીસ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.