અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્નમાં જસ્ટિન બીબર પરફોર્મ કરવા જઈ રહ્યા છે. એવામાં પર્ફોર્મન્સ માટે તેમને મળવાની ફી હાલ ચર્ચામાં છે. જાણો તેમને અને બાગશાહને પરફોર્મન્સ માટે કેટલા રૂપિયા મળશે.
મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી અને રાધિરા મર્ચન્ટનો આજે એન્ટીલિયા હાઉસમાં સંગીત સેરેમનીનો કાર્યક્રમ છે. તેમાં જસ્ટિન બીબર પર્ફોર્મન્સ આપશે.
- Advertisement -
View this post on Instagramકેટલા લેશે ચાર્જ?
એક રિપોર્ટ અનુસાર આ લગ્નમાં પરફોર્મ કરવા માટે જસ્ટિને લગભગ 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
View this post on Instagram- Advertisement -
રિહાનાને આપ્યા હતા 74 કરોડ
તેના પહેલા મુકેશ અંબાણીએ પરફોર્મન્સ માટે રિહાનાને 74 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી.
View this post on Instagramઆટલી છે નેટવર્થ
20 વર્ષની ઉંમરમાં ગ્રેમી એવોર્ડ જીતનાર જસ્ટિન બીબર 4 હજાર કરોડની સંપત્તિના માલિક છે. તે કોન્સર્ટ અને ગીતથી વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયા કમાય છે. તેમની કમાણીનો મુખ્ય સોર્સ કોન્સર્ટ છે. જેની ફી 20 કરોડ છે.
View this post on Instagramબાદશાહ પણ કરશે પરફોર્મ
એન્ટીલિયા હાઉસમાં થવા જઈ રહેલી સંગીત સેરેમનીમાં બાદશાહ પણ પરફોર્મ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાદશાહ એક ગીત માટે 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જોકે મુકેશ અંબાણીએ પાસેથી તે કેટલા રૂપિયા લેશે તેની કોઈ જાણકારી સામે નથી આવી.
View this post on Instagramઆટલી છે નેટવર્થ
રેપર બાદશાહની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર એટલે કે લગભગ 30 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દર વર્ષે બાદશાહની આવકમાં 1 મિલિયનનો વધારો થાય છે.




