ખાસ-ખબર સંવાદદાતા
ઘી વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે એમ એન્ડ શ્રીમતિ કે કે સવજાણી બીબીએ બીસીએ એન્ડ કોમેસ માં કોલેજ માં રજત જયંતી ઉજવણી નિમિત્તે વાષીકે ઉત્સવ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત ઉજવાયો હતોો.જેમાં સંસ્થાના મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર ભાઇ પંડયા આચાયે સોમનાથ સંસ્કૃત કોલેજ વેરાવળ, સંસ્થાના પ્રમુખ ડો.એસ. એમ. પોપટ, સેક્રેટરી ગીરીશભાઇ કારીયા , ટ્રસ્ટી નવલભાઇ ભાવસાર, ગીરીશ ભાઇ ઠક્કર, ઉપસ્થિત રહ્યાં હતાં.કોલેજ દ્વારા વષે 2021-22 યુનિવર્સિટી પરિક્ષામાં કોલેજમાં પ્રથમ, દ્વિતીય,અને તૃતીય ક્મ મેળવેલ વિઘાથીઓનુ સન્માન અને વિઘાથીઓ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુદી જુદી 15 કૃતિઓ રજુ કરવામાં આવી હતી.પ્રિન્સીપાલ ડો જીગર રાવલ અને સ્ટાફ દ્વારા કાયેક્મને સફળ બનાવવા જહેમત ઉઠવવામાં આવી હતી.
વેરાવળની કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઇ
