By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    51 minutes ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    2 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    22 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    1 day ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    1 hour ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    2 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    2 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    3 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ તારીખે પૂર્ણ થશે અધિક માસ: અમાસના દિવસે ચંદ્ર દર્શન અને પૂજાથી થશે અનેક ફાયદાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આ તારીખે પૂર્ણ થશે અધિક માસ: અમાસના દિવસે ચંદ્ર દર્શન અને પૂજાથી થશે અનેક ફાયદાઓ
ધર્મ

આ તારીખે પૂર્ણ થશે અધિક માસ: અમાસના દિવસે ચંદ્ર દર્શન અને પૂજાથી થશે અનેક ફાયદાઓ

Khaskhabar Editor
Last updated: 2023/08/09 at 12:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસે અધિક માસ પુરો થશે. અધિક માસ અમાસના બાદ ચંદ્રોદય શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ થશે. આ દિવસે ચંદ્ર દર્શન અને પૂજાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે.

અધિકમાસ કૃષ્ણ પક્ષની અમાસે પુરો થાય છે. આ વર્ષે અધિક માસ અધિકમાસનો પ્રારંભ 18 જુલાઈ મંગળવારના દિવસે થયો હતો. 19 વર્ષ બાદ શ્રાવણ મહિનામાં અધિકમાસ આવે છે. જેના કારણે શ્રાવણ 2 મહિનાનો થઈ ગયો છે. હવે શ્રાવણ મહિનો 59 દિવસનો છે.

- Advertisement -

અધિક માસ અમાસના બાદ ચંદ્રોદય શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો હશે. આ દિવસ ચંદ્ર દર્શન અને પૂજાથી ઘણા ફાયદા થઈ શકે છે. જાણો આ વર્ષે અધિકમાસ ક્યારે ખતમ થશે? અમાસના બાદ ચંદ્રોદય ક્યારે થશે?

અધિકમાસ ક્યારે ખતમ થશે?
આ વર્ષે અધિકમાસ 16 ઓગસ્ટ બુધવારે પુરો થશે. આ વર્ષે 15 ઓગસ્ટ મંગળવારે બપોરે 12.42 મિનિટથી અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિનો પ્રારંભ થશે અને તે 16 ઓગસ્ટ બુધવારે બપોરે 3.07 મિનિટ સુધી રહેશે. 16 ઓગસ્ટે અધિક માસ અમાસ છે.

2023 બાદ અધિક માસ ક્યારે છે?
2023ના બાદ અધિકમાસ 2026માં છે 3 વર્ષ બાદ અધિકમાસ 17 મે 2026ને રવિવારે શોભન યોગ અને કૃતિકા નક્ષત્રમાં જેઠ મહિનામાં આવશે. આ દિવસે જેઠ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ હશે.

- Advertisement -

અધિક માસની અમાસ બાદ ક્યારે થશે ચંદ્રોદય?
16 ઓગસ્ટે અધિક માસ અમાસ છે અને તે દિવસે ચંદ્રમાના દર્શન દુર્લભ છે. 16 ઓગસ્ટે બપોરે 3.07 વાગ્યાથી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પ્રારંભ થશે અને તે 17 ઓગસ્ટ ગુરૂવારે સાંજે 5.35 વાગ્યા સુધી રહેશે. ઉદયાતિથિના આધાર પર શ્રાવણ શુક્લ પ્રતિપદો તિથિ 17 ઓગસ્ટે પ્રાપ્ત 6.24 વાગ્યે થશે. આ દિવસે ચંદ્રાસ્ત સાંજે 7.48 વાગ્યે થશે.

અધિક માસ અમાસ બાદ ચંદ્ર દર્શનના ફાયદા

અમાસના દિવસે વ્રત રાખીને બીજા દિવસે શુક્લ પક્ષના પ્રતિપદાએ ચંદ્ર દર્શન કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
મનની અશાંતી દૂર થઈ જાય છે. મન સ્થિર રહે છે.
આ દિવસે ચંદ્રમાની પૂજા કરવા અને આર્ધ્ય આપવાથી કુંડળીનો ચંદ્ર દોષ દૂર થાય છે.
ચંદ્રમાના બીજ મંત્ર ऊँ सों सोमाय नम:નો 108 વખત જાપ કરવો જોઈએ. તેનાથી કમજોર ચંદ્રમા મજબૂત થાય છે.

You Might Also Like

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

TAGGED: aadhikmass, amas, astro, moon, WORSHIP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરનાથ યાત્રા ફરી સ્થગિત: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર ભૂસ્ખલનન કારણે અવરોધ
Next Article ફેક ન્યુઝ ફેલાવતી 8 યુ- ટયુબ ચેનલો પર સરકારે લગાવ્યો પ્રતિબંધ: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનું મહત્વનું પગલું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કપૂર દ્વારા દૂર કરો
નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબરધર્મ

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?