આટકોટ બસ સ્ટેન્ડ મા બાકડા પર રહેલા બે , પર્સ મળી આવ્યા હતા જેમાં આ ફેરિયાઓ એ મળીને આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે પી મેતા હીરાભાઈ ખાંભલા સોપ્યાંહતા જયારે થેલા ચેક કરતાં તેમા રોકડા 14650 તેમજ એક મોબાઇલ એક કડું જેની કિંમત 20000 વીસ હજાર આ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યું હતું પણ જયારે આ થેલા ના માલિક આવી જતાં તેમને વસ્તુઓ ગણાવી ને તેમને સોપી દીઘી હતી બાપુ ના થેલા હતાં ફેરીયા ઓ ની પમાણીકતા થી બાપુ ને પૈસા અને વસ્તુઓ પાછી મળતા બાપુએ આ ફેરીયા ઓ અને આટકોટ પોલીસ નો આભાર માન્યો હતો આટકોટ પોલીસ એ પણ ફેરીયા ઓ ની, પ્રમાણિકતા વખાણ કર્યા હતા આવા ઘોર કળિયુગમાં પણ પ્રમાણિક ના દીવો ઝળહળે છે ખોવાયેલી વસ્તુ પરત મળતાં આભાર માન્યો હતો ફેરીયા લાલા ભાઈ મુકેશભાઈ વિરમ અન્ય ફેરીયા ઓ પણ ઈમાનદારી જોવા મળી હતી
- Advertisement -
કરશન બામટા- આટકોટ