ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે AAPની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ કુલ 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારો AAPએ જાહેર કર્યા.
AAPએ ગુજરાતમાં વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી, અગાઉ કુલ 19 ઉમેદવારોની યાદી કરી હતી જાહેર.
- Advertisement -
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતા જશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેની યાદી નીચે મુજબ છે…
અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, AAPએ અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં નીચેના ઉમેદવારોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ જામશે.
- Advertisement -
બેઠક: AAP ઉમેદવાર
ચોટીલા: રાજુ કરપડા
માંગરોળ: પિયુષ પરમાર
ગોંડલ: નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક: પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર: વિક્રમ સોરાણી દેવગઢ બારીયા ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક: જે.જે.મેવાડા
ધોરાજી: વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક: કરશન કરમુર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ત્રીજી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/NUrmw5Euls
— AAP Gujarat (@AAPGujarat) September 7, 2022
પ્રથમ યાદીમાં AAP એ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા
ભેમાભાઈ ચૌધરી: દિયોદર
જગમાલભાઈ વાળા: સોમનાથ
અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
સાગરભાઈ રબારી: બેચરાજી
વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
રામ ધડૂક: કામરેજ
શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
રાજેન્દ્ર સોલંકી : બારડોલી