ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
મેંદરડામાં આગામી તેહવારો અને ચૂંટણી અનુલક્ષીને પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક બેઠક પીએસઆઇ સોનારાની અધ્યક્ષતામાં યોજાયેલ હતી જેમા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ તેમજ રાજુભાઈ વિઠલાણી, જાવેદભાઈ સોલંકી, ધર્મેશભાઈ વાળા, ઈદરીશભાઈ વડગામા, શ્રવણભાઈ ખેવલાણી, પ્રફુલભાઈ ધ્રાંગડ, સુધીરભાઈ ડાભી, આશિષભાઈ જોશી, હિરેનભાઈ ગાજીપરા, જયદીપભાઇ મહેતા, મહેશબાપુ, રાકેશભાઈ પાનસુરીયા, દિનેશભાઈ ઠુંમર, અશ્વિનભાઈ મહેતા તેમજ આગેવાનો હાજર રહ્યા.



