ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મેંદરડા ખાતે આવેલ શ્રી એન.આર.બોરીચા કોલેજ મેંદરડા દેવગઢ કોમર્સ કોલેજ. બીલખા આર્ટ્સ કોલેજ ના સંયુક્ત ઉપ ક્રમે મેંદરડા ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વાહક જન્ય રોગો ટીબી એચઆઇવી વગેરે આરોગ્યની જાણ કારી આપવામા આવેલ તેમજ થેલેસેમિયાની ટેસ્ટ રિપોર્ટ કરવા મા આવેલ આ તકે શ્રી ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક લેબોરેટરી મેંદરડાના ફાઉન્ડર દિપક બલદાણીયા આરોગ્ય કેન્દ્ર મેંદરડાના માર્ગદર્શન આપવામા આવેલ આંતકે લેબોટરી ટેક્નિકલ આરતી બેન ડોબરીયા સજનાબેન જાદવ કોલેજના માર્ગદર્શન મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ બોરીચા, પ્રતાપભાઈ બોરીચા પ્રિન્સિપાલ કરમટા સાહેબ ઇંચાર્જ પ્રિન્સિપલ ર્ડો. મહેશભાઈ મહેતા તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ હાજર રહેલ હતા અને હેલ્થ ચેકઅપ કેમ્પમાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.