તહેવારની માંગને કારણે મોંઘવારીની અસર ઘઉં પર પણ જોવા મળી રહી છે. છેલ્લા એક સાહથી ઘઉંના ભાવ વધી રહ્યા છે અને તેના ભાવ 8 મહિનાના સર્વેાચ્ચ સ્તરે પહોંચી ગયા છે.8 મહિનામાં ઘઉંના ભાવમાં 22%નો વધારો થયો છે. તહેવારો દરમિયાન વધેલી માંગની સાથે ઘઉંના મર્યાદિત પુરવઠાને કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ ઘઉં મોંઘા થઈ શકે છે. ઘઉંના વેપારી મહેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ જથ્થાબધં ઘઉંના ભાવમાં એક સાહમાં પ્રતિ કિવન્ટલ . 150નો વધારો થયો છે. દિલ્હીના બજારમાં ઘઉં 2,750 પિયા પ્રતિ કિવન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે. હાલની સિઝન પણ શ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઘઉંની માંગ વધુ વધી શકે છે. જો પુરવઠો મર્યાદિત રહેશે તો ઘઉંના ભાવમાં પ્રતિ કિવન્ટલ 100 પિયાનો વધારો થઈ શકે છે. જો સરકાર ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માંગતી હોય તો તેણે લોર મિલોને ઘઉંનો વધુ જથ્થો સપ્લાય કરવો જોઈએ. રોલર લોર મિલર્સ ફેડરેશનના પ્રમુખ પ્રમોદ કુમાર એસએ જણાવ્યું હતું કે ભાવ ઘટાડવા માટે સરકારે ઘઉંની ડૂટી-ફ્રી આયાતની મંજૂરી આપવાની જર છે. જો કે, ખાધ મંત્રાલયના વરિ નાગરિક સેવા અધિકારી સંજીવ ચોપરાએ ગયા મહિને કહ્યું હતું કે ઘઉં પરનો 40 ટકા આયાત ટેકસ નાબૂદ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી.
Follow US
Find US on Social Medias