ગીર સોમનાથ તા.31 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ.અભેસિંગભાઈ ત્રીકમભાઈ રાઠોડ પોતાનું મોટર સાયકલ લઈને સુત્રાપાડા તરફ જતા હોઈ તે દરમિયાન લાટી અને કદવાર વચ્ચે રોડ ઉપર બાઈક સવારે ટક્કર મારતાં પડી જતાં પાછળથી પૂરઝડપે આવી રહેલ ફોરવ્હીલ ચાલકેટક્કર મારી અકસ્માતે પોલીસ કર્મીનું અવસાન થયું હતું અને કાર ચાલાક ફરાર થઈ જતા પોલીસે જીણવટ ભરી તપાસ દરમિયાન અકસ્માત સર્જી નાશી જનાર ઈસમને કાર નં. જીજે 32 એએ 8998ના કાર ચાલક ચેતશ કાનજીભાઈ નાઘેરા રહે. હરણાસા, તા.સુત્રાપાડાવાળાને ઝડપી પડેલ અને વધુ તપાસ સોમનાથ મરીન પોલીસ ચલાવી રહી છે.
વેરાવળ પોલીસકર્મી સાથે અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલક ઝડપાયો

Follow US
Find US on Social Medias