રાજકોટમાં દિવસેને દિવસે રોગચાળો માથું ઉચકી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ખદબદી રહ્યા છે. ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ધરખમ વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના 455 કેસ નોંધાયો છે. જ્યારે બે દિવસની સારવાર બાદ 4 વર્ષની એકની એક બાળકીનો ભોગ લેવાયો છે.
રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયાનો હાહાકાર: આજે 455 કેસ નોંધાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias