ગોંડલ યુવા ભાજપની ટીમ દ્વારા જેલચોક ભગતસિંહ સ્ટેચ્યુ પાસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ તકે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યુવા ભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, મિલનભાઈ ભોજાણી, કૌશિકભાઈ પડાળીયા તેમજ સમગ્ર યુવા ભાજપ ટીમ દ્વારા પ્રશાંતભાઈ કોરાટને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટનું નામ જાહેર થતા
You Might Also Like
Follow US
Find US on Social Medias