બિસ્કિટ કોફી બ્રાઉની ઈન્સ્ટન્ટ રેસિપી બનાવામાં માટે કઈ વસ્તુની જરૂર પડશે તો
1 પેકેટ મેરી ગોલ્ડ બિસ્કિટ
2 ચમચી પાઉડર ખાંડ
1/2 ચમચી કોફી
2 ચમચી કોકો પાઉડર
જરૂર મુજબ દૂધ
1/2 કપ બદામ કતરણ
- Advertisement -
બનાવવાની રીત
સૌ પ્રથમ બિસ્કિટનો પાઉડર કરો ત્યાર બાદ એક બાઉલ મા બિસ્કિટ નો ભુકો પાઉડર ખાંડ કોફી કોકો પાઉડરને ચાળી ને એડ કરો ત્યાર બાદ તેમા જરુર મુજબ દૂધ એડ કરતા જાવ ને હલાવતા જવુ ભજીયા જેવુ બેટર તૈયાર કરો. ત્યાર બાદ ગેસ ઉપર પેન મા કાઠો રાખી ઢાંકણ ઢાકી પ્રિહીટસ થવા દો 5 મિનિટ સુધી. પછી તેને ઠંડુ થવા દો ત્યાર બાદ અનમોલડ કરી પીસ કરો તો તૈયાર છે કિડસ માટે સ્પેશિયલ બિસ્કિટ કોફી બ્રાઉની
- Advertisement -