સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડીકલ ક્ષેત્ર હબ હોય જ્યાં રાજકોટ સિવિલમાં 600 થેલેસેમીયાના બાળકો તેમજ કેન્સર, કીડની, પ્રસૃતિ અને ઈમરજન્સી અકસ્માતના બનાવમાં જરૂરીયાતમંદ દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ગો.વા. પિકુલભાઈ રાદડીયાની છઠ્ઠી પૂણ્યતિથીએ એસપીજી ગ્રૃપ વિરવા ખાતે તેમજ રાદડીયા પરીવાર દ્વારા 372 બ્લડ બોટલ્સ તેમજ જૈન સોશિયલ ગ્રૃપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની પ્રાયોજીત મહારક્તદાન કેમ્પમાં 687 બ્લડની બોટલ આમ માત્ર 6 દિવસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને 1059 બ્લડની બોટલ્સ અર્પણ કરવામાં આવી છે.
શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી 6 દિવસમાં સિવિલ હોસ્પિટલને 1059 બોટલ રક્ત અર્પણ કરાયું

Follow US
Find US on Social Medias