ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ
