FSSA – 2006 અન્વયે લેવાયેલ કુલ – ૪ નમુના
નમુનાની કામગીરી:-
- ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) Ching’s Secret Schezwan Chutney (250 gm pkd bottle) સ્થળ: મહાવીર જનરલ સ્ટોર્સ, રણછોડનગર-૧, શેરી નં ૨૧, પટેલવાડી પાછળ, ભાવનગર રોડ (૨ ) Ching’s Secret Dark Soy Sauce (750 gm pkd bottle) સ્થળ:- આશિર્વાદ સેલ્સ, ઉદ્યમસિંહ ટાઉનશીપ સામે, ખીજડાવાળા ૫૦’ રોડ, કુવાડવા રોડ (૩) કાજુકતરી (મિઠાઇ,લુઝ) સ્થળ:- રામકૃપા ડેરી ફાર્મ, રોયલ પાર્ક, ઇન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ (૪) Heinz Tomato Ketchup (490 gm pack) સ્થળ:- પુજા સેલ્સ, તુલસીપાર્ક -૨, રૈયા ટેલીફોન એક્સચેન્જ,૧૫૦’ રીંગ રોડ લીધેલ છે.
- Advertisement -
- રાત્રી રાઉન્ડ દરમ્યાન કરેલ ચકાસણીની વિગત :-
ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
1 | એ વન બીરીયાની | હાથીખાના રોડ રામનાથપરા ચોક | વાસી બીરીયાની નાશ ૫ કી.ગ્રા. |
2 | નોન વેજ તડકા | હાથીખાના રોડ રામનાથપરા ચોક | વાસી બીરીયાની તથા ચીકન નાશ ૫ કી.ગ્રા. |
3 | એ જે સારેમા | હાથીખાના રોડ, રામનાથપરા ચોક | expiry વાળા પેકીંગ બ્રેડ નાશ ૬ પેકેટ |
4 | સ્ટાર એગ્સ | હાથીખાના રોડ રામનાથપરા ચોક | – |
5 | ઇશ્નના ફુડ | હાથીખાના રોડ રામનાથપરા ચોક | વાસી નુડલ ર કી.ગ્રા. નાશ |
6 | લક્ષ્મી પાણીપુરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | ખુલ્લા કાપેલા ડુંગળી – ૨ કિ.ગ્રા |
7 | જય ચામુંડા ઘુઘ્રરા | ૫૦’ રોડ, કુવાડવા રોડ | વાસી ખુલ્લા ઘુઘરા – ૨ કિ.ગ્રા. |
8 | જય બજરંગ પાણીપુરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | વાસી પાણીપુરીનું પાણી ૪ લીટર |
9 | જય સોમનાથ પાણીપુરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | વાસી બાફેલા સડેલા બટેટા ૩ કિ.ગ્રા. |
10 | શિવમ દાબેલી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | વાસી અનહાઇજીનીક રીતે રાખેલ ૨ લી.સોસ |
11 | જય બજરંગ પાણીપુરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર |
12 | અમદાવાદી તવા | હાથીખાના રોડ રામનાથપરા ચોક | – |
13 | શાલીમાર ચીકન મસાલા | હાથીખાના રોડ રામનાથપરા ચોક | – |
14 | રઝવી એગ્સ સેન્ટર | હાથીખાના રોડ રામનાથપરા ચોક | – |
15 | ઝુલેલાલ ફાસ્ટ ફુડ | ગરૂડ ગરબી ચોક રામનાથપરા | – |
16 | મમતા પાણીપુરી | ગરૂડ ગરબી ચોક રામનાથપરા | – |
17 | કમલ વડાપાઉ | ગરૂડ ગરબી ચોક રામનાથપરા | – |
18 | યા ખ્વાજા ગરીબ નવાઝ એગ્સ | ગરૂડ ગરબી ચોક રામનાથપરા | – |
19 | જય શંકર પાણીપુરી | રામનાથપરા સ્મશાન સામે | – |
20 | ચાઇનીઝ તડકા | રામનાથપરા સ્મશાન સામે | – |
21 | જય રામનાથ ટી સ્ટોલ | રામનાથપરા સ્મશાન સામે | – |
22 | જય જલારામ પાણીપુરી | રામનાથપરા સ્મશાન સામે | – |
23 | KGN સેન્ડવીચ & મેગી | રામનાથપરા સ્મશાન સામે | – |
24 | સંજરી એગ્સ સેન્ટર | રામનાથપરા સ્મશાન સામે | – |
25 | ફેમેલી વડા પાઉ | સંત કબીર રોડ | – |
26 | જય મુરલીધર ઘુઘરા | સંત કબીર રોડ | – |
27 | મહાકાલી ગાઠીયા | સંત કબીર રોડ | – |
28 | દ્વારકાધીશ નાસ્તા ગૃહ | સંત કબીર રોડ | – |
29 | નાગોર ચોરાફરી | પાનજરા પોળ | – |
30 | ભગવતી ફાસ્ટફુડ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
31 | જય રાંદલ ફરસાણ માર્ટ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
32 | વાસંગી ભેળ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
33 | જલારામ જનરલ સ્ટોર | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
34 | શ્રી હરિ ડેરી ફાર્મ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
35 | સદગુરુ આઇસ ગોલા | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
36 | પટેલ પાઉંભાજી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
37 | પ્રતિક બેકરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
38 | જય બજરંગ પાણીપુરી | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
39 | શ્રી ચામુંડા ટી સ્ટોલ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |
40 | રામદેવ ચાઇનીઝ | ૫૦’ રોડ, કુવાડવા રોડ | – |