પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે મોટી ભરતીની જાહેરાત
દેશભરની પોસ્ટ ઓફિસ માટે 44228 જગ્યા માટે ભરતી
- Advertisement -
જે લોકો સરકારી નોકરીની તૈયારીઓ કરી છે તેમના માટે એક ખુશ ખબર છે. પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે મોટી ભરતીની જાહેરાત કરી છે. દેશભરની પોસ્ટ ઓફિસ માટે 44228 જગ્યા માટે ભરતી પાડી છે. તેમાં લાયક ઉમેદવાર 5 ઓગસ્ટ 2024 સુધી ફોર્મ ભરી શકે છે. જો તમે પોસ્ટ ઓફિસની આ નોકરી માટે ઉત્સુક હોય તો તેના વિશે નીચે વિસ્તારથી જાણીએ. પોસ્ટ અને લાયકાત નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રામીણ ડાક સેવક(GDS)ના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર/ પોસ્ટ સેવકની જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે. અહીંયા ફોર્મ ભરવા માટે મીનીમમ 10મુ ધોરણ પાસ હોવું જરૂરી છે. પોસ્ટ ઓફિસની GDSના પદ માટે ઓછામાં ઓછાં 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઇએ. સેલરી ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં પાસ થનારા ઉમેદવારને મહિને પગારની સાથે અન્ય સુવિધા પણ આપવામાં આવશે. નોટીફિકેશન અનુસાર GDSનો પગાર 10000 થી લઇ 24470 રૂપિયા હશે.તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો પગાર 12000 થી 29380 રૂપિયા હશે. પોસ્ટ ઓફિસની આ જાહેરાતમાં ફોર્મ ભરવા તમારે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબ સાઈટ પર જવુ. ત્યાં ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવી. રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ તે નંબર અને પાસવર્ડ મારફતે પોસ્ટની GDSની ભરતી માટે ફોર્મ ભરવું.
પોસ્ટ અને લાયકાત
- Advertisement -
નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રામીણ ડાક સેવક(GDS)ના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર/ પોસ્ટ સેવકની જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે. અહીંયા ફોર્મ ભરવા માટે મીનીમમ 10મુ ધોરણ પાસ હોવું જરૂરી છે. પોસ્ટ ઓફિસની GDSના પદ માટે ઓછામાં ઓછાં 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઇએ.
સેલરી
ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં પાસ થનારા ઉમેદવારને મહિને પગારની સાથે અન્ય સુવિધા પણ આપવામાં આવશે. નોટીફિકેશન અનુસાર GDSનો પગાર 10000 થી લઇ 24470 રૂપિયા હશે.તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો પગાર 12000 થી 29380 રૂપિયા હશે.
પોસ્ટ ઓફિસની આ જાહેરાતમાં ફોર્મ ભરવા તમારે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબ સાઈટ પર જવુ. ત્યાં ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવી. રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ તે નંબર અને પાસવર્ડ મારફતે પોસ્ટની GDSની ભરતી માટે ફોર્મ ભરવું.