સુપ્રીમ કોર્ટમાં NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી થઈ હતી. આમાં NTA એ કોર્ટને કહ્યું કે તે ગ્રેસમાર્કસવાળા વિદ્યાર્થીઓ માટે NEETની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. NEET રિઝલ્ટ પર સરકારે મોટો નિર્ણય લીધો છે. NEETકેસમાં વિદ્યાર્થીઓને પણ મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગઝઅએ માહિતી આપી છે કે તેઓ તે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે પુન: પરીક્ષા લેવામાં આવશે. પરંતુ NEETની પરીક્ષામાં જે મોટાપાયે સ્કેમ થયો છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે તેની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ કિસાનપરા ચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
NEETની પરીક્ષાના ગોટાળાને લઈને AAP અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

Follow US
Find US on Social Medias