19 કેરીવાળાઓની તપાસ કરી લાયસન્સ અને અન્ય જાળવણી અંગે સૂચના અપાઈ : 39 ફૂડવાળાને ત્યાં ચેકિંગ કરી 20ના નમૂનાની સ્થળ ઓર ચકાસણી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
ઉનાળાની સિઝનને અનુલક્ષીને કેરીનું વેચાણ કરતાં એકમોમાં કેલ્શિયમ કાર્બાઈડ તથા અન્ય અમાન્ય કેમિકલના ઉપયોગ અંગે ચેકિંગ ડ્રાઈવ કરીને ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે દર્શાવેલ કુલ-19 એકમોની તપાસ કરી, લાયસન્સ તથા યોગ્ય જાળવણી અંગે સૂચના આપવામાં આવી છે.
(1)ન્યુ ભારત ફ્રુટ્સ -અલ્કા પૂરી, રૈયા રોડ. (2)કિસ્મત ફ્રૂટ્સ- છોટુંનગર મેઇન રોડ, હનુમાનમઢી ચોક પાસે. (3)બાલાજી -છોટુંનગર મેઇન રોડ, હનુમાનમઢી ચોક પાસે. (4)નવરંગ સીઝન સ્ટોર, પંચનાથ પ્લોટ. (5)રામનાથ સીઝન સ્ટોર, પંચનાથ પ્લોટ. (6)ગેલેક્સી ફ્રુટ્સ, પંચનાથ પ્લોટ. (7)જે કે સીઝન સ્ટોર, સદર ચોક, (8)સાઈનાથ સીઝન સ્ટોર, સદર ચોક. (9)શ્રીનાથજી ફ્રુટ એન્ડ કોલ્ડ્રીંક્સ, સદર ચોક. (10)ભગત ભાઈ એન્ડ સન્સ, સદર બજાર મેઇન રોડ, (11)શ્રીજી સીઝન સ્ટોર્સ, સદર મેઇન રોડ, (12) ઠક્કર કેરી, સદર મેઈન રોડ. (13)ફેમસ સીઝન સ્ટોર, સદર મેઈન રોડ. (14)પ્રતીક સિઝન સ્ટોર, સદર મેઈન રોડ. (15) કલ્પના કેરી ભંડાર, સદર મેઈન રોડ. (16)ભોલેનાથ કેરી ભંડાર, સદર મેઈન રોડ, (17)જય ગુરુદેવ મેંગો ફાર્મ, કિસાન પરા ચોક, (18)પટેલ મેંગો ફાર્મ, (19)શ્રીરામ મેંગો ફાર્મ, કિસાનપરા ચોક ખાતે ચેકિંગ કરવા આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના હનુમાનમઢી ચોક થી રૈયા રોડ તથા સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 15 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે શહેરના હનુમાનમઢી ચોક થી રૈયા રોડ તથા સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ (01)પારસ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય હિંગળાજ રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)હરસિધ્ધિ ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)માં અન્નપૂર્ણા ભોજનલાય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)આશીર્વાદ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીનાથજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સિયારામ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)હિમાલય સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ગોલા પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ભૂમી નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ભોલેનાથ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રી રવિ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)બંસી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)જય ઝૂલેલાલ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જય અંબે દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. (16) મુરલીધર ફરસાણ (17)હરભોલે ડેરી ફાર્મ (18)ભગવતી પ્રોવિઝન સ્ટોર (19)અરિહંત પ્રોવિઝન સ્ટોર (20) રામજીભાઇ સન્સ અનાનસવાળા (21)સદગુરુ સ્વીટ નમકીન (22)જલારામ ફરસાણ માર્ટ (23)કૌશર બેકરી (24)જય સિયારામ શોપિંગ સેન્ટર (25)ઠક્કર નમકીન (26)જય બાલાજી ફરસાણ (27)જામનગરી ઘૂઘરા (28)કસ્તુરી ફૂડ (29)જલારામ રેસ્ટોરેન્ટ (30)રાજૂ પાઉંભાજી (31)રવિ રાંદલ ફરસાણ (32)કૃપા જનરલ સ્ટોર (33)તિરુપતિ જનરલ સ્ટોર (34)મહારાજ ફરસાણ (35)ચામુંડા ફરસાણ (36) BUDDY’S BURGER (37)ક્રિષ્ના ડેરી ફાર્મ (38)હરિ ઓમ દાળપકવાન (39)અનિલ મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવેલ.