જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનની ટકાવારી વધે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આજ રોજ ગીર ગઢડા તાલુકાના ઈંટવાયા, બોડીદર, ભાખા, પાંડેરી, નાના સમઢિયાળા, સોનારિયા, કાણકિયા, નવા ઉગલા, આંબાવડ સહિતના ગામોમાં મનરેગા તળાવની સાઈટ ખાતે 700થી વધુ મજૂરોને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી. તેમજ તમામે ’હું અવશ્ય મતદાન કરીશ’ના શપથ લીધા હતાં.
ગીર ગઢડા તાલુકાના ગામોમાં 700થી વધુ મજૂરોને મતદાન કરવા માટે સમજ અપાઇ
Follow US
Find US on Social Medias