શિક્ષા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના સંયુક્ત ઉપક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
સરકારના શિક્ષણ વિભાગ – સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ મળી શકે તેવા ઉમદા હેતુસર સમગ્ર શિક્ષણ – રાજકોટ કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ડો63 .સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નં., દેવપરાખાતે સાધન સહાય વિતરણ તથા એસેસમેન્ટ કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમનું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાઢ્ય કરી કરવામા આવ્યુ હતું. ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક દ્વારા તેમજ શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા કાર્યક્રમના નિમંત્રક કિરિટસિંહ પરમાર (એડી-કો જિલ્લા પ્રોજે. અને શાસનાધિકારી ઓર્ડીથ્રી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશભાઈ દવે શિક્ષકની મધુર વાણી દ્વારા કરવામા આવ્યુ હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે થયેલા એસેસમેન્ટ મુજબના કુલ 196 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય જેમા ટ્રાયસિકલ, વ્હીલ ચેર, સીચેર .પી., બ્રેઇલ કીટ, એમકીટ .આર., હીયરીંગ એઇડવગેરે જેવા ઉપયોગી સાધનોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. ઉપરાંત હાજર રહેલા તમામ દિવ્યાંગ બાળકો .તેમજ આગામી સમયમા લાભાંવિત થનાર બાળકોનુ એસેસમેન્ટ કરવામા આવ્યુ હતુ. તેમજ તેમના વાલીઓને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તેમજ રીફ્રેશમેન્ટ ખર્ચ પણ સ્થળ પર જ ચૂકવવામા આવેલા તમામ સાધન સહાય ઓર્ડીનેટર હેમલભાઇ ડઢાણિયા અને તેમના -વિભાગના જિલ્લા કો .ડી.ઈ.વિતરણ કામગીરી સમગ્ર શિક્ષા અંતર્ગતના આઇ ટીચરની ટીમ દ્વારા કરવામા આવી.એજ્યુકેટર અને સ્પે.સહયોગી સ્પે
આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર મતિ નયનાબેન પેઢડીયા તેમજ કાર્યક્રમના ઉદઘાટક મુકેશભાઈ દોશી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપઅને અતિથિ વિશેષ મનીષભાઈ રાડીયા, દંડક શાસક પક્ષ, ભાજપ, વિક્રમભાઈ પુજારા, ચેરમેન નસમિતિ .શિ.પ્રા., ડો.પ્રવીણભાઈ નિમાવત વાઈસ ચેરમેન ., ન સમિતિતથા .શિ.પ્રા.હિતેષભાઇ રાવલ, જગદીશભાઇ ભોજાણી, સદસ્યઓ નસમિતિ .શિ.પ્રા.ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિક્રમભાઇ પુજારા, ચેરમેન, નઅને કીરીટસિંહ પરમાર સ.શિ.પ્રા. શાસનાધિકારી, ન .સી.આર.સમિતિ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા ત્રણેય ઝોન યુ.શિ.પ્રા.દિપકભાઇ સાગઠિયા, શૈલેષભાઇ પાડલિયા, રમણિકભાઇ પરમાર તેમજ સીચેતનભાઇ ગોહેલ. ઓર્ડી.કો.સી.આર., મનોજભાઇ ટાંક, શાળા નંના આચાર્ય 63 . અને સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.