ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા ચોરા ખાતે માગસર સુદ સાતમના દિવસે ભક્ત કવિ નરસિંહ મહેતાની 568મી હારમાળા જયંતિ ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે વ્યાખ્યાન તેમજ ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયો હતો. આ પ્રસંગે નાગર જ્ઞાતિજનો સહિત નરસિંહપ્રેમીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નરસિંહ મહેતાના વ્યાખ્યાન અને ભક્તિ સંગીત કાર્યક્રમ માળીને રસતરબોળ થયા હતા.
જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરાઇ
