By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    1 hour ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    2 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    2 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    2 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં વપરાતા 99.2% ફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષમાં 20 ગણું વધ્યું સ્માર્ટફોનનું પ્રોડક્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ભારતમાં વપરાતા 99.2% ફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષમાં 20 ગણું વધ્યું સ્માર્ટફોનનું પ્રોડક્શન
બિઝનેસ

ભારતમાં વપરાતા 99.2% ફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષમાં 20 ગણું વધ્યું સ્માર્ટફોનનું પ્રોડક્શન

Khaskhabar Editor
Last updated: 2023/11/29 at 5:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

મોદી સરકારે બદલી નાખ્યું મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ચિત્ર

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ભારતમાં આ સમયે વેચાતા 99.2% સ્માર્ટફોન ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં સ્માર્ટફોનનું પ્રોડક્શન લગભગ 20 ગણું વધી ગયું છે. મોબાઈલ ફોન પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી 44 બિલિયન ડોલર (લગભગ ₹3.5 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે. આ માહિતી કેન્દ્રીય ઈંઝ અને રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આપી છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું છે કે ભારતે 2025-26 સુધીમાં 300 બિલિયન ડોલરની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતની પ્રગતિ અને ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીમાં નિકાસનો મોટો ફાળો હોય શકે છે. નોંધનીય છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 9 વર્ષમાં ભારતના સ્માર્ટફોન ઉત્પાદનમાં 20 ગણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં આ માર્કેટ માત્ર ₹19,000 કરોડનું હતું. હવે તે વધીને ₹3.5 લાખ કરોડથી ઉપર પહોંચી ગયું છે.

- Advertisement -

એવું નથી કે ભારતમાં બનેલા સ્માર્ટફોન માત્ર ભારતીય બજારમાં જ વેચાઈ રહ્યા છે. ભારત લગભગ 11 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ પણ કરી રહ્યું છે. સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ પણ ભારતમાં પોતાના ફોનનું ઉત્પાદન સતત વધારી રહી છે. ભારત હવે વિશ્ર્વનો બીજો સૌથી મોટો સ્માર્ટફોન ઉત્પાદક દેશ છે. એક રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2022-23માં એપલે ભારતમાં નિર્મિત 5 બિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈલેક્ટ્રોનિક્સની નિકાસ કરી હતી. આ સિલસિલો અવિરતપણે ચાલુ છે. એપલે વર્ષ 2022-23ના સમગ્ર વર્ષ દરમિયાન જેટલી નિકાસ કરી છે તેનાથી વધુ નિકાસ તો તેણે 2023-24ના શરૂઆતી 7 મહિનામાં જ કરી નાખી છે. એપલે 2023-24ના પ્રથમ 7 મહિનામાં ભારતમાંથી 5 બિલિયન ડોલરથી વધુની નિકાસ કરી છે. એપલ ભારતની સ્માર્ટફોન નિકાસમાં લગભગ 62% હિસ્સો ધરાવે છે. એપલ ઉપરાંત, હવે કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પણ ભારતની નિકાસમાં મુખ્ય હિસ્સેદાર છે. સેમસંગે 2022-23 દરમિયાન 4 બિલિયન ડોલરથી વધુના સ્માર્ટફોનની નિકાસ કરી હતી.

કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો ચાલ્યો જાદુ
કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ભારતમાં સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને ઘણી રાહતો આપવા માટે બનાવવામાં આવી છે. આ સ્કીમ સ્માર્ટફોન સિવાય ભારતમાં સમગ્ર ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિસ્તારવામાં આવી છે. તેની અસર પણ જોવા મળી રહી છે. જે રાજ્યોમાં સ્માર્ટફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ સ્થપાઈ રહી છે ત્યાં રાજ્ય સરકારો તેમને જમીન અને વીજળીમાં રાહત જેવી સુવિધાઓ પણ પૂરી પાડી રહી છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનમાં વિદેશી કમ્પોનેટ પણ ઘટી રહ્યા છે અને ભારતીય કમ્પોનેટની ટકાવારી વધી રહી છે. એક અહેવાલ મુજબ, ઙકઈં હેઠળ, કેન્દ્ર સરકાર ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓને તેમના વધતા વેચાણ અનુસાર સબસિડી આપશે. આ સબસિડી વિવિધ કેટેગરી માટે અલગ-અલગ રાખવામાં આવી છે. ઙકઈં ઉપરાંત, ઘણા રાજ્યોએ તેમના શ્રમ કાયદામાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે, જેથી કંપનીઓને સસ્તા અને કુશળ શ્રમિકો મળી શકે.

You Might Also Like

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

TAGGED: india, madeinindia, marinefishproduction, smartphone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક
Next Article RR કેબલ ગ્રુપ પર ઈન્કમ ટેક્સનું મોટું ઓપરેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?