ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર ઉના ફોરટેક હાઇવે ઉપર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે માઢ ગામ નજીક કારે ઓટો રીક્ષા હડફેટે લેતા 6 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા જેમાં રીક્ષામાં મુસાફરી કરતા પાંચ લોકો ઘાયલ થયા હતા જયારે કારમાં સવાર બે લોકો બચી જવા પામ્યા હતા કારની એરબેગ ખુલ્લી જતા બચાવ થયો હતો જયારે અકસ્માત માં સદનશીબે કોઈ જાનહાની થઇ નો હતી આ અકસ્માતમાં કોડીનાર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ બાબુભાઈ પણ ઘાયલ થતા ઘાયલ થયેલ તમામ ને ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત ઘટના ની પોલીસે વધુ તપાસ ધરી છે.