ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકામાં ઉપરવાસમાં થોડા દિવસ અગાઉ સારો વરસાદ વરસતા ઓઝત નદી બે કાંઠે વહી હતી ત્યારે કોયલાણા ગામના સ્વ.રાણીબેન કારાંભાઈ ઘોડાદરાનું ઓજત નદીના પાણીમાં તણાય હતા અને પાણીમાં ડૂબી જવથ મૃત્યુ પામેલ હોય ત્યારે રાજ્ય સરકાર તરફથી એમના પરિવારને રૂ. 4 લાખની સહાયનો ચેક આપતા તાલુકા પંચાયત પ્રમુખ વ્રજલાલ ભાઈ ઝાલાવાડીયા ઉપપ્રમુખ સુનીલ ભાઈ ડાંગર જિલ્લા પંચાયત સદસ્ય જીવાભાઈ મારડિયા તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ કાંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા.
ઓઝત નદીમાં તણાઈને ડૂબવાથી મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારને સરકાર દ્વારા 4 લાખની સહાય
