નવી દિલ્હીમાં એરો ઇન્ડિયા 2023 માટે રાજદૂતોએ રાઉન્ડટેબલ સંમેલ્લનમાં રક્ષા મંત્રી રાજનાથ સિહએ કહ્યું કે, અમે આવતા મહિને એરો ઈન્ડિયા-2023ની 14મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કર્ણાટકના બેંગલુરૂ શહેરમાં યોજાશે. 13થી 17 ફેબ્રુઆરીના વચ્ચે એરો ઇન્ડિયા 2023 પોતાનો જલવો દેખાડશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે, ભારત વર્તમાનમાં G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20ના સભ્યો વૈશ્વિક સફળ જીડીપીના 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધારે અને વિશ્વ જનસંખ્યાના લગભગ બે ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારો પ્રયાસ G20માં આપસમાં સહમતિ બનાવવું છે અને વધારે સુરક્ષિત, સમુદ્ધિ, ટકાઉ અને ન્યાયપૂર્ણ દુનિયાના એન્ડાને આકાકર આપે છે. અમે G20ની અધ્યક્ષતાને ભારત દુનિયાની સામે ઉભરવાની દિશામાં એક સાહસિક પગલું ગણે છે. ભારત અત્યારે 3D છે: ડેપલપમેન્ટ, ડેમોક્રેસી અને ડાયવર્સિટી.
- Advertisement -
We're now organising the 14th edition of Aero India-2023 from 13th to 17th February in Bengaluru. Aero India-2023 would, hopefully, surpass the benchmark set in the previous edition with a larger presence of exhibitors and representatives of our friendly countries: Defence Min pic.twitter.com/FEuGut7DeO
— ANI (@ANI) January 9, 2023
- Advertisement -
એરો ઇન્ડિયા-2023 નવા કિર્તિમાન સ્થાપશે
રક્ષામંત્રી રાજનાથ સિંહએ વધુમાં જણાવ્યું કે, એરો ઇન્ડિયા 2021માં 600થી વધારે પ્રદર્શકોને ભૌતિક રૂપથી અભૂતપૂર્વ ઉપસ્થિતિ નોંધાવી હતી. અને બીજા 108 પ્રદર્શકો વર્ચુઅલ મોડમાં ભાગ લેશે. 60 દેશોથી લગભગ 3000 બિઝનેસ-ટૂ-બિઝનેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા છે કે, એરો ઇન્ડિયા 2023 શો આ વર્ષ નવા કિર્તિમાન સ્થાપિત કરશે.
हम अगले महीने 13 से 17 फरवरी 2023 तक कर्नाटक के बेंगलुरु में एयरो इंडिया-2023 के 14वें संस्करण का आयोजन कर रहे हैं: रक्षा मंत्री राजनाथ सिंह, दिल्ली pic.twitter.com/oc1cFvCINR
— ANI_HindiNews (@AHindinews) January 9, 2023
વર્લ્ડ ઓર્ડરમાં ભારતને વિશ્વાસ નથી
મેક ઇન ઇન્ડિયામાં મેક ફોર ધ વર્લ્ડનો પણ સમાવેશ થઆય છે. ભારત વર્લ્ડ ઓર્ડરમાં વિશ્વાસ કરતું નથી, જ્યાં કેટલાક દિવસોને બીજાથી શ્રેષ્ઠ માને છે. જ્યારે આપણે કોઇ દેશ સાથે પાર્ટનરશીપ કરીએ છિએ તો આ સમાનતા અને આપસમાં સમ્માનના આધાર પર હોય છે.
મેક ઇન ઇન્ડિયાનો પ્રયાસ અલગતાવાદી નથી
ભારતની આત્મનિર્ભરતાની પહેલ પોતાના સાથી દેશોની સાથે ભાગીદારીના નવા પ્રતિમાનની શરૂઆત કરી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાની દિશામાં અમારા પ્રયત્નો ના તો અલગતાવાદી છે કે ના તો કેવળ ભારત માટે છે.