ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢને 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદી મળી હતી જેના ભાગરૂપે મનપા દ્વારા અઝાદી દિવસની ઉજવણી કરવામાં આવેછે બહાઉદીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેમાં શહેરીજનો બોહળી સંખ્યમાં રંગબેરંગી ફટાકડાની આતશબાજી જોવા પરિવાર સાથે લોકો ઉમટી પડ્યા હતા.
- Advertisement -
જૂનાગઢ મુક્તિ દિન નિમિતે મેયર ગીતાબેન પરમાર,ડે.મેયર ગિરીશ કોટેચા,સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા,પુનિતભાઈ શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણી કરી હતી.