ખાસ-ખબર સંવાદદાતા
વંથલી પીજીવીસીએલના નાયબ ઇજનેર ડાભી અને સહકર્મચારી દ્વારા સરકારના મેગા પ્રોજેકટ સ્માર્ટ મિટર અંગે સ્માર્ટ મિટર બાબતે લોક જાગૃતિ આગે તેના માટે વંથલી પાલિકાના ચીફ ઓફીસર ડી.ડી. ચાવડા મેડમ સાથે વાર્તાલાપ કરીને સામાન્ય નાગરિકને સ્માર્ટ મિટર અંગેના ફાયદા વિશેની માહિતી માટે પ્રસાર પ્રચાર અંગેની ચર્ચા વિચારણા કરેલ હતી. જેમાં પરસપર સહકારની ખાત્રી આપેલ હતી.