Gold rate today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર દબાણ બન્યું છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 6.20 ડોલરનો ઘટાડો નોંધાયો હતો . યુએસના 10-વર્ષના બોન્ડ ઉપજ 1.610 ટકાના સ્તરે છે જયારે ડોલર ઇન્ડેક્સ 0.311 પોઇન્ટ વધ્યો હતો. MCX માં સોનુ આજે ૫ ઓગસ્ટ ડિલિવરી માટે 49,612.00 રૂપિયાના સ્તરે ખુલ્યા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. જાણો આજે સોનાના શું દામ છે
MCX GOLD ( 5 August)
Current 49592.00 -9.00 (-0.02%) – સવારે 09.07 વાગે
Open 49,612.00
High 49,624.00
Low 49,589.00
- Advertisement -
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 50917
RAJKOT 999 50938
(સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 50710
MUMBAI 49240
DELHI 51260
KOLKATA 51350
(સોર્સ ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 50310
HYDRABAD 50310
PUNE 49240
JAYPUR 51260
PATNA 49240
NAGPUR 49240
(સોર્સ ગુડરિટર્ન્સ)
- Advertisement -
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 45665
AMERICA 44573
AUSTRALIA 44581
CHINA 44550