પેન્ડીંગ કેસોમાં યુપીની અદાલતો અવ્વલ, ત્યારબાદ મહારાષ્ટ્ર, બિહારની કોર્ટોમાં લાખોની સંખ્યામાં પેન્ડીંગ કેસો: સૌથી વધુ આપરાધિક કેસો પેન્ડીંગ: 70 લાખ કેસોમાં સુનાવણી જ નથી થઈ: 70 ટકા સરકારી કેસો આધારહિન: નેશનલ જયુડિશિયલ ડેટા ગ્રિડનાં રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસા
કોર્ટનું નામ પડે તો સામાન્યજન તેનાથી દુર રહેવા પ્રયાસ કરે છે. કારણ કે ન્યાય મેળવવાં કયારેક જીંદગી પુરી થતી જતી હોય છે. પેઢી પણ બદલાઈ જતી હોય એટલો સમય લાગી જતો હોય છે. મોડા ન્યાયને પણ અન્યાય કહેવામાં આવે છે. આના મુખ્ય બે કારણો છે.અદાલતોમાં કેસોનો ભરાવો. આ કેસોનાં ભરાવા માટે જજની ખાલી જગ્યાએ અને મોટાભાગનાં આધાર વગરનાં કેસો દેશની અદાલતોમાં જયાં ઝડપથી કેસોનો ભરાવો થઈ રહ્યો છે ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં તે વધીને બે ગણા થઈ ગયા છે. દેશમાં લગભગ એક તૃતિયાંશથી વધુ ન્યાયિક અધિકારી અર્થાત જજની જગ્યાઓ ખાલી છે.
- Advertisement -
ગત સપ્તાહે કાનુનમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં લગભગ 5 કરોડથી વધુ કેસો પેન્ડીંગ છે તેમાં સૌથી વધુ ઉતર પ્રદેશની અદાલતોમાં એક કરોડથી વધુ કેસ પેન્ડીંગ છે. કેન્દ્રીય કાનુનમંત્રી અર્જુનરામ મેઘવાલે લોકસભામાં દેશની અદાલતોમાં વધી રહેલા કેસોના બોજનું કારણ જજો, અદાલતનાં કર્મચારીઓ અને સંસાધનોની કમીને જણાવ્યું હતું.
યુપીની અદાલતો પહેલા નંબરે મહારાષ્ટ્ર બીજા નંબરે
નેશનલ જયુડીશ્યલ ડેટા ગ્રિડનાં આંકડા મુજબ દેશભરમાં સૌથી વધુ કેસો ઉતર પ્રદેશની અદાલતોમાં છે.અહી 1 કરોડ 16 લાખ 50 હજાર 205 કેસો વાદી-પ્રતિવાદીએ અદાલત આવવાનું છોડી દીધુ છે. આ રિપોર્ટ મુજબ 66.58 લાખ કેસ એવા છે જેમાં આરોપીઓ કે સાક્ષીઓ રજુ નથી થતા.
70 ટકા સરકારી કેસો આધાર વગરના
સુપ્રિમ કોર્ટે ગઈકાલે શુક્રવારે અફસોસ વ્યકત કર્યો હતો કે 70 ટકા સરકારી કેસો આધારહીન અને નિરર્થક છે અને તેના કારણે અદાલતો અને ન્યાયમુર્તિઓ પર કામકાજનો બોજો વધ્યો છે.સુપ્રિમ કોર્ટે પેન્ડીંગ છે. તેમાંથી લગભગ 97 લાખ 86 હજાર આપરાધિક કેસ છે.જયારે 18 લાખ 63 હજાર દિવાની કેસ છે.પેન્ડીંગ કેસોમાં મહારાષ્ટ્ર બીજા અને બિહાર ત્રીજા ક્રમે છે મહારાષ્ટ્રની અદાલતોમાં 51 લાખ 87 હજાર કેસો પેન્ડીંગ છે. માં 35 લાખ પર હજાર આપરાધિક કેસો છે.જયારે 16 લાખ 35 હજાર દિવાની કેસ છે. બિહારની અદાલતોમાં 35 લાખ 20 હજાર આપરાધિક અને 5 લાખથી વધુ દિવાની કેસ છે. પશ્ચિમ બંગાળમાં લગભગ 29 લાખ કેસ પેન્ડીંગ છે દિલ્હીની અદાલતોમાં 12 લાખથી વધુ કેસો પેન્ડીંગ છે.
- Advertisement -
70 લાખ કેસોમાં સુનાવણી જ નથી થઈ શકી
અદાલતોમાં 61 લાખ 57 હજાર એવા કેસો છે જેમાં વકીલ રજુ નથી થઈ રહ્યા.જયારે 8 લાખ 82 હજાર કેસોમાં મેક કેસમાં સરકાર દ્વારા દાખલ અરજી ફગાવીને ટીપ્પણી કરી હતી કે સરકારની મુકદમબાજી નીતિ તૈયાર કરવાના વાયદા હજુ અધુરા.કોર્ટે સંકેત આપ્યો હતા કે આ તથ્ય પર વિચાર કરીને કેન્દ્ર સરકાર પર દંડ ફટકારવા કોર્ટ ઈચ્છુક છે.
6.36 લાખ કેસમાં સરકાર પક્ષકાર
દેશભરની અદાલતોમાં પેન્ડીંગ કેસોમાં 6.36 લાખ કેસોમાં સરકાર પક્ષકાર છે. જેમાંથી એકલુ નાણા મંત્રાલય 1.79 લાખ કેસમાં પક્ષકાર છે. જયારે રક્ષા મંત્રાલય 87 હજાર, શિક્ષણ મંત્રાલય 17 હજાર કેસ લડી રહયા છે. આ કેસ લડવામાં કેન્દ્રે નાણાકીય વર્ષ 2022-23 માં 54 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.