IPL 2023માં CSKનાં વિજય બાદ સીઝનનાં ક્યાં એવોર્ડ કોના નામે થયાં છે? ધોની સહિત શુભમન ગિલને કેટલા એવોર્ડ મળ્યાં છે જાણો.
IPLનાં ઈતિહાસમાં પહેલીવખત રિઝર્વ ડે પર ફાઈનલ મેચ રમવામાં આવી જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રોફી પોતાના નામ કરી લીધી. CSKએ GTને ડકવર્થ લુઈસ નિયમની અંતર્ગત 5 વિકેટથી માત આપી હતી. આ જીતની સાથે જ ચેન્નઈએ વધુ એક ઈતિહાસ રચ્યો. ચેન્નઈ પાંચમી વખત IPL ચેમ્પિયન બની છે. ત્યારે ગુજરાતનાં ખેલાડીઓ સહિત ધોનીને પણ આ મેચ બાદ ખાસ એવોર્ડ મળ્યો છે.
- Advertisement -
ફાઈનલ મેટ બાદ એવોર્ડ
સ્ટ્રાઈકર ઓફ ધ મેચ- અજિંક્ય રહાણે
ગેમચેંજર ઓફ ધ મેચ- સાઈ કિશોર
મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ મેચ- સાઈ સુદર્શન
સૌથી વધુ ચોગ્ગા- સાઈ સુદર્શન
સૌથી લાંબો છગ્ગો- સાઈ સુદર્શન
એક્ટિવ કેચ ઓફ ધ મેચ- એમ.એસ. ધોની
પ્લેયર ઓફ ધ મેચ- ડેવોન કોન્વે
In #Final of #TATAIPL between #CSK & #GT
Here are the Herbalife Active Catch, Visit Saudi Beyond the Boundaries Longest 6 & Upstox Most Valuable Asset of the match award winners.@Herbalifeindia@VisitSaudi | #VisitSaudi | #ExploreSaudi@upstox | #InvestRight with Upstox pic.twitter.com/tGIemZAbFk
- Advertisement -
— IndianPremierLeague (@IPL) May 30, 2023
IPL 2023 એવોર્ડ વિજેતાઓની લિસ્ટ
ચેમ્પિયન- CSK
રનર્સઅપ- GT
ત્રીજા સ્થાન પર- MI
ચોથા સ્થાન પર- LSG
ઓરેન્જ કેપ- શુભમન ગિલ (890 રન)
પર્પલ કેપ- મહોમ્મદ શમી ( 28 વિકેટ)
IPL એર્મિજિંગ પ્લેયર ઓફ ધ સીઝન- યશસ્વી જયસ્વાલ
ફેસર પ્લે એવોર્ડ- દિલ્હી કેપિટલ્સ
ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ ટૂર્નામેન્ટ- ગ્લેન મેક્સવેલ
ગેમચેંજર ઓફ ધ સીઝન- શુભમન ગીલ
મોસ્ટ વેલ્યૂએબલ એસેટ્સ ઓફ ધ સીઝન- શુભમન ગીલ
સૌથી વધુ ચોગ્ગા- શુભમન ગીલ (85 ચોગ્ગા)
સૌથી વધુ છગ્ગા- ડુ પ્લેસિસ ( 36 છગ્ગા)
લોન્ગેસ્ટ સિક્સ ઓફ ધ સીઝન- ડુ પ્લેસીસ (115 મીટર)
કેચ ઓફ ધ સીઝન – રાશિદ ખાન