થોડા સમય પહેલા વેરાવળ શહેરના કોંગ્રેસ પક્ષના મહિલા પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. ફરી તેમની કોંગ્રેસમાં ઘર વાપસી થયેલ છે. તેમજ સિંધી સમાજનાં ઉમેશ કલવાણીની વેરાવળ શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણૂંક કરાઈ છે, પ્રજાપતિ સમાજના રમેશભાઈ સાવણીયાને ગીર સોમનાથ જિલ્લા બિલ્ડર સેલના ચેરમેન તરીકે જિલ્લા પ્રમુખ કરસનભાઈ બારડની નિમણુંક કરાઇ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોની પરિવર્તનની માંગ છે, ત્યારે દરેક હોદેદારોએ મહેનત કરવી જોઈએ અને કોંગ્રેસને એકવાર ગુજરાતની સત્તા સોંપવી જોઈએ.
વેરાવળમાં મહિલા આગેવાનની ભાજપ છોડી કોંગ્રેસમાં ઘર વાપસી

You Might Also Like
Follow US
Find US on Social Medias