જાહેર જનતા માટે સેન્ટ્રલ ઝોન કચેરી ગેઈટ નં.1, 2 બંધ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે 11:40 કલાકે મુલાકાતે આવતા હોવાથી જાહેરજનતા માટે મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરીનોગેઈટ નં.-1 અને ગેઈટ નં.-2 બંધ રાખવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ ચાલુ હોવાથી શહેરીજનો માટે ગેઇન નં. 3 (કનક રોડ સાઈડનો ગેઈટ) ખુલ્લો રાખવામાં આવશે.
ગેઈટ નં.3 (કનક રોડ સાઈડનો ગેઈટ) પરથી જાહેરજનતા માટે ખુલ્લો રહેશે