બિગ બિઝનેસમેનને બિગ પ્રોફિટ કરાવવા માટે કરોડો વર્ષ પ્રાચિન પર્વત માળાનો સોથ વાળી દેવામાં આવશે
2010ના એક અહેવાલ મુજબ અરવલ્લી પ્રદેશમાં કુલ 12081 ટેકરીઓ નોંધાયેલી, નવી વ્યાખ્યા મુજબ આમાંથી ફક્ત 1048 ટેકરીઓ 100 મીટર ઊંચાઈના ધોરણને પૂર્ણ કરશે
- Advertisement -
બ્રિટિશ ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડે પણ તેમના પુસ્તકમાં અરવલ્લી પર્વતમાળાના મહત્વ જણાવતા કહેલું કે, અરવલ્લી પશ્ર્ચિમી રણને અવરોધતી કુદરતી દિવાલ
જો અરવલ્લી પર્વત કાપવાનું ચાલું થશે તો પાણીનું સ્તર ઘટશે અને વન્યજીવન સંકટ વકરશે, જેના કારણે માનવ-વન્યજીવન સંઘર્ષ વધશે
સુપ્રીમની નવી વ્યાખ્યા મુજબ અરવલ્લી પ્રદેશનો લગભગ 90% ભાગ હવે પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે નહીં
- Advertisement -
અરવલ્લીના પહાડોમાં માઈનિંગ કરી ભૂગર્ભમાં રહેલા મિનરલ્સમાંથી મિલિયન્સ કમાવવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા
કુદરતના પ્રકોપથી બચવા જઅટઊ ઝઇંઊ અછઅટઅકકઈંજ અભિયાનને સમર્થન આપવું જરૂરી
અરવલ્લી પર્વતમાળામાં ઘટાડો થવાથી શું નુકસાન?
રણનો વિસ્તાર વધશે.
ગરમ પવનોની વ્યાપક અસર વધશે.
બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાથી વરસાદ નહીં આવે.
ભૂકંપની અસર વધતી જશે
અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી નદીઓ અદૃશ્ર્ય થઈ જશે.
કૃષિ ક્ષેત્રમાં પાક પર પ્રતિકૂળ અસર થશે.
ભૌગોલિક પરિસ્થિતિઓ-આબોહવા પર પ્રતિકૂળ અસર થશે.
પ્રદૂષણ વધારશે અને ઈકોલોજીને પણ અસર કરશે.



