ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના ભોજપરામાંથી એક બાળક મળી આવેલ છે પોતે પોતાનું નામ ચેચર મનુભાઈ ઠાકોર અને માતાનું નામ બુનિયાદેવી હોવાનું જણાવી રહ્યો છે હાલ ગોંડલ તાલુકા પોલીસે બાળકને પોલીસ સ્ટેશને લાવી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે ઉપરોક્ત બાળક અંગે કોઈને કઈ માહિતી મળે તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63596 25714 પર અથવા પીઆઇ વી એમ ડોડીયાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.