આજે પણ શેરબજારમાં સપાટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર સરકી ગયા હતા.
બજાર લીલા અને લાલ નિશાન વચ્ચે ઝઝુમી રહ્યું છે
શરૂઆતની ટ્રેડિંગમાં સેન્સેક્સ 46.40 પોઈન્ટના વધારા સાથે 81,554.86 પોઈન્ટ પર ટ્રોડ કરી રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 19.30 પોઈન્ટના વધારા સાથે 24,635.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. એચસીએલ ટેક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી વગેરે જેવા શેરો વધી રહ્યા છે. જો કે, બજાર લીલા અને લાલ નિશાન વચ્ચે ઝઝુમી રહ્યું છે.
- Advertisement -
કારોબારી સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે (9 ડિસેમ્બર) ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 177 પોઈન્ટના ઘટાડા સાથે 81,531.99 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.18 ટકાના ઘટાડા સાથે 24,632.35 પર બંધ થયો હતો.