ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માવઠાની આગાહી વચ્ચે વાદળો હટતા ઠંડીનું ફરી જોર વધ્યું છે. જેમા જૂનાગઢમાં 11.5 ડિગ્રીલઘુતમ અને 14.2 ડિગ્રીમહત્તમ જોવા મળ્યું હતુ જ્યારે ગીરનાર પર્વત પર 8 ડિગ્રીસાથે ઠંડોગાર થતા જનજીવન પર અસર જોવા મળી હતી તેમજ 65 ટકા ભેજ સાથે પવનની ગતી 5.3 જોવા મળી હતી ત્યારે હજું ઠંડીનો ચમકારો જોવા મળશે જ્યારે વાદળો હટતા ઠંડીનું જોર વધ્યું છે. તેમ કૃષી હવામાન વિભાગે જણાવ્યું હતું.
જૂનાગઢમાં ફરી ઠંડીનો ચમકારો 11.5 ડિગ્રી સાથે ગિરનાર પર 8 ડિગ્રી સાથે ઠંડોગાર
