મોવિયામાં ભૂગર્ભ ગટર ના વિશાળ ખાડાઓમાં ભરાયું વરસાદી પાણી.
- Advertisement -
તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ પણ મારવામાં નથી આવ્યા. વરસાદી પાણી ભરાતા મોવિયાના ગ્રામજનો પરેશાન, ભૂગર્ભ ગટરના ખાડામાં જો કોઈ ગ્રામજનો પડે તો જવાબદારી કોની. રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખાડામાં વરસાદી પાણી ભરાયા, રાહદારીઓને પાણી ભરાવાના કારણે રોડ પરથી ચાલવું બન્યું મુશ્કેલ.