વેરાવળ સિટી પોલીસમાં એક મહિલાના ઘરમાંથી ત્રણ તોલાની બે ચેઇન ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી.જેના પગલે પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગુન્હો ડિટેકટ થતાં અરજદાર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવતા મૂળ માલિકને ચેન પરત કરવાનો હુકમ કરાયો હતો જેના પગલે રાઇટર હેડ રંજનબેન દ્વારા મૂળ માલિકને ત્રણ તોલાના સોનાનાં બે ચેઇન કી.રૂ.1.50 લાખના પરત કરવામાં આવ્યા.
વેરાવળ સિટી પોલીસે ચોરી થયેલા સોનાના ત્રણ તોલાના બે ચેઇન મૂળ માલિકને પરત અપાવ્યા
Follow US
Find US on Social Medias