પ્રધાનમંત્રી વિશે OBC અંગે અશોભનીય નિવેદન રાહુલ ગાંધીએ કરતા ભાજપ દ્વારા પૂતળાં દહન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ: ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા અને મહાનગર દ્વારા કાળવા…
વડાપ્રધાન મોદી તા.25ના આવશે સૌરાષ્ટ્ર: રાજકોટમાં એઈમ્સ અને દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે
ઝનાના હોસ્પિટલ તેમજ અટલ સરોવર સાથે સ્માર્ટસીટીની પણ મળશે ભેટ: કલેકટરે તાબડતોબ…
‘આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં.’: રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ એમના સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને કોંગ્રેસ…
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો વ્યક્ત કરશે વડાપ્રધાન મોદી, ભાજપે કર્યો વ્હિપ જાહેર
ભાજપે પોતાના લોકસભાના સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હિપ જહેર કર્યો છે. ભાજપે…
વડાપ્રધાન મોદીને મળ્યા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બોપન્ના: ટેનિસ રેકેટ ભેંટમાં આપ્યું
ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત…
કોઈપણ પ્રકારના દબાણ માટે સૌથી પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો: પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદીએ આપ્યો જીતમંત્ર
વડાપ્રધાન મોદીએ પહેલા દબાણના પ્રકારો કહ્યા અને તેમણે સલાહ સાથે શરૂઆત કરી…
તમારી પેઢીને Gen Z કહેવાય છે, પણ હું તમને અમૃત પેઢી કહીશ: PM મોદી
PM મોદીએ NCC કેડેટ્સના કાર્યક્રમમાં હાજરી આપી ખાસ-ખબર સંવાદદાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાનો વીડિયો શેર કરીને કહી આ વાત: ‘અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે’
પીએમ મોદીએ આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વીડિયો શેર કરતાં કહ્યું…
આપણાં રામલલા હવે ટેન્ટમાં નહીં રહે, મંદિરમાં બિરાજમાન થયા: વડાપ્રધાન મોદીનું અયોધ્યા મંદિરથી સંબોધન
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
મંદિર ત્યાં જ બાંધવામાં આવ્યું, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો: યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે ભગવાનની જયઘોષની સાથે ભારતમાતાની જય અને જય સીતારામની સાથે ભાષણની…

