- FSSA – 2006 અન્વયે ફુડ શાખા દ્વારા ખાદ્યચીજના કુલ ૮ નમુના લેવામાં આવેલ
- FSSA – 2006 અન્વયે આઇસ્ક્રીમના લેવાયેલ ૨ નમુના નાપાસ (સબસ્ટાન્ડર્ડ)
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.

- Advertisement -
રાજ્ય સરકારનાં ફુડ સેફ્ટી વિભાગ તરફથી નવા અભિગમ રૂપે ખાધચીજ વસ્તુ અંગેના જન જાગૃતી માટે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહન ફાળવેલ છે આ વાહન દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તારો – (૧)ગાયત્રીનગર મે.રોડ, (૨)વિનોદનગર મે. રોડ, (૩)કૃષ્ણનગર મે. રોડ, (૪)આનંદબંગલા ચોક, (૫)મવડી ગામ, (૬)પંચનાથ ચોક, (૭)રેસકોર્ષ, (૮)મેધાણી રંગભવન પાછળ, (૯)પરાબજાર માવાપીઠ, (૧૦)ચંદ્રેશનગર શાક માર્કેટ, (૧૧)રામાપીર ચોકડી. માં આવેલ ફુડ બીજનેશ ઓપરેટરની ચકાસણી કરવા માં આવેલ જેમાં મુખ્યત્વે સ્થળ પર જ ખાધ્યચીજમાં ભેળસેળ અને પ્રાથમીક ટેસ્ટીંગ હાઇજીનીક કંડીશન અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ ફૂડ સેફ્ટી અવેરનેશ અંગેના કેમ્પીયન પેમ્પલેટ હેન્ડબુકનુ વિતરણ કરવામા આવેલ.

- નમુનાની કામગીરી:-
ખાધ્યચીજના નમૂના લેવામાં આવેલ છે (૧) “ચણાદાળ (લુઝ)“, સ્થળ: શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર, શક્તિ કોમ્પલેક્ષ, દુકાન નં ૧, પુજારાપ્લોટ મે. રોડ (૨) “મગછળી દાળ (લુઝ)”, સ્થળ:- ક્સ્તુરી સુપર માર્કેટ, ઇન્દ્રપ્રસ્થનગર શેરી નં.૫/૯ કોર્નર, અક્ષર માર્ગ (૩) “ચણાદાળ (લુઝ)“ સ્થળ:- સોની ટ્રેડલીંક,શોપ નં ૨, પ્રાઇડ વન, અક્ષર માર્ગ (૪) “Kinley Packaged Drinking Water (1 ltr pkd)”, સ્થળ: આર.જે.સેલ્સ એજન્સી 11-લાતી પ્લોટ, સદગુરુ નગર કુવાડવા રોડ (૫) “Himalayan Natural Mineral Water (1 ltr pkd)” હેતલ એન્ટરપ્રાઇઝ ૧૩-લાતી પ્લોટ, પુજારા ટેલીકોમ સામેની શેરી કુવાડવા રોડ (૬) “Aquafina Packaged Drinking Water ( 1 ltr pkd)” હેતલ એન્ટરપ્રાઇઝ ૧૩-લાતી પ્લોટ, પુજારા ટેલીકોમ સામેની શેરી કુવાડવા રોડ (૭) “kwality wall’s crunchy licious butterscotch (700 ml pkd)” દ્વીશા ટ્રેડલીંક, ૭ – અટીકા ઇન્ડ એરીયા (૮) “તુવેરદાળ તેલવાળી (લુઝ)“– 79 સુપર માર્કેટ – બાપા સીતારામ ચોક, મવડી.
- Advertisement -
- નાપાસ થયેલ નમુનાની વિગત:-
| ક્રમ | નમુનાનું નામ | પેઢીનું નામ | પરિણામ | નાપાસ થવાનું કારણ |
| ૧. | રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ) | વૃંદાવન ડેરી એન્ડ ફુડ્ઝ (DNS) દુકાન નં ૫, ડૉ. યાજ્ઞિક રોડ | સબસ્ટાન્ડર્ડ | મિલ્ક ફેટ ઓછા |
| ૨. | હનીમુન ડીલાઇટ આઇસ્ક્રીમ (લુઝ) | સંતુષ્ટી આઇસ્ક્રીમ યુનિવર્સિટી રોડ | સબસ્ટાન્ડર્ડ | મિલ્ક ફેટ ઓછા |


