સ્પેનના પ્રધાનમંત્રી સાથે નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે, C295 એરક્રાફ્ટના પ્રદર્શનને નિહાળતા નજરે પડ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેઓએ પ્લાન્ટની કામગીરીને નિહાળી હતી. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં … Continue reading સ્પેનના પ્રધાનમંત્રી સાથે નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે, C295 એરક્રાફ્ટના પ્રદર્શનને નિહાળતા નજરે પડ્યાં