By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ
    23 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ
    18 hours ago
    ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી
    22 hours ago
    ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ
    23 hours ago
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયા 15 જુલાઈ સુધી 19 રૂટ પર નેરો-બોડી ફ્લાઇટ્સ ઘટાડશે
    21 hours ago
    ‘જાતિગત ટિપ્પણી’ બદલ ઇન્ડિગોના પાઇલટે 3 અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી
    22 hours ago
    Operation Sindhu: ઈરાનથી 285 સ્થળાંતર કરનારાઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
    22 hours ago
    આખું વિશ્ર્વ યોગમય
    3 days ago
    7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    12 minutes ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    3 days ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    3 days ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    5 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    21 hours ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    3 days ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    5 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    6 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    4 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચીન દાદાગીરી બંધ કરે : ક્વૉડની ચેતવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ચીન દાદાગીરી બંધ કરે : ક્વૉડની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

ચીન દાદાગીરી બંધ કરે : ક્વૉડની ચેતવણી

Khaskhabar Editor
Last updated: 2022/05/25 at 3:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
(L-R) Australian Prime Minister Anthony Albanese, US President Joe Biden, Japanese Prime Minister Fumio Kishida, and Indian Prime Minister Narendra Modi wave to the media prior to the Quad meeting at the Kishida's office in Tokyo on May 24, 2022. (Photo by AFP)
SHARE

ક્વૉડ દેશોએ આતંકવાદને પોષનારા પાકિસ્તાનને પણ આકરો સંદેશ આપ્યો

 હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતા, સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવાના અને તણાવ વધારવાની કોઈપણ ઉશ્કેરણીજનક કે એકતરફી કાર્યવાહી હવે જરા પણ સાંખી નહીં લેવાય અને તેનો જડબાતોડ જવાબ અપાશે તેવી ચેતવણી ક્વૉડ જૂથના નેતાઓએ ચીનને આપી હતી. આ સાથે ચીનની શાન ઠેકાણે લાવવા માટે નવી અષ્ટકોણીય ફોમ્ર્યુલા સાથે ક્વૉડની બેઠક પૂરી થઈ હતી. ક્વૉડ બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા, ક્ષેત્રના વિકાસ માટે ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ સંકલ્પની પુષ્ટી કરી હતી. બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દુનિયામાં ચીનનું કદ વધવાની સાથે દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તેની દાદાગીરી પણ વધી રહી છે. ચીને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ-ચીન સમુદ્રમાં તેની આજુબાજુના દરેક દેશો સાથે સરહદના મુદ્દા સળગતા રાખ્યા છે. પરિણામે ચીનની વધતી તાનાશાહી સામે રચાયેલા ક્વૉડ જૂથની જાપાનના ટોક્યોમાં મંગળવારે શિખર મંત્રણા યોજાઈ હતી.

આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થની અલ્બનીસે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ક્વૉડ દેશોએ આતંકવાદને પોષનારા પાકિસ્તાનને પણ આકરો સંદેશ આપ્યો છે. સંયુક્ત નિવેદનમાં આતંકવાદની ટીકા કરાઈ છે ત્યારે 26/11ના મુંબઈ હુમલા તેમજ પઠાણકોટ હુમલાની ઝાટકણી કાઢતા સરહદ પારના આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને કાર્યવાહી કરવાનો પણ સંદેશ અપાયો છે. વધુમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં માનવીય આપત્તીઓથી લઈને ગેરકાયદે માછીમારી પર નિયંત્રણ લાવવા માટે સહયોગ વધારવા નવું માળખુ આઈપીએમડીએ તૈયાર કરાયું છે.

You Might Also Like

ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી

ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ

બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ

TAGGED: america, china, quad, અમેરિકા, ક્વોડ, ચીન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં વધતા જતાં માર્ગ અકસ્માત
Next Article રશિયા-યુક્રેન યુદ્ધ : ડેસ્ના ટાઉન પર મિસાઇલમારામાં 87નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના જિલ્લાકક્ષાના 13 અને તાલુકાકક્ષાના 18 મળીને કુલ 31 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરશે
ગુજરાતની નવી ઈલેકટ્રોનિક કમ્પેનન્સ પોલિસી જાહેર: કેન્દ્રના ધોરણે જ રાજયની બેવડી સહાય મળશે
સૂતકમાં કાશી વિશ્ર્વનાથની પૂજા અને વ્યાસપીઠેથી કથા: સનાતની મોકળાશનો દુરૂપયોગ
9 ઈંચ વરસાદ: વરાછા રોડ પર બેઝમેન્ટમાં આવેલી દુકાનો ડૂબી ગઇ, વેપારીઓને રડવાનો વારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનો સંપૂર્ણ સફાયો કરી નાંખીશું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા: અનેક શહેરોમાં હાઈએલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?