Thursday, December 1, 2022
Home ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્ર કચ્છ

જખૌના દરિયામાં પાક. મરિન સિક્યુરીટી એજન્સીનું માગરોળની બોટ પર ફાયરિંગ

અરબ સાગરમાં હુમલાની ઘટનાથી બોટ ડૂબી, ઓખા કોસ્ટગાર્ડે ખલાસીઓને બચાવી લીધા 8 માછીમારોનો બાલ બાલ બચાવ : જખૌ મરિન પોલીસ મથકે ઘાયલોને સારવાર માટે સોંપાયા ખાસ-ખબર...

સરહદે દેશની રક્ષા કરતા જવાનોને ‘રક્ષાસુત્ર’: વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ BSF જવાનોને બાંધી રાખડી

રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી, અમદાવાદ પોલીસ દ્વારા તથા સાબરમતી જેલ ખાતે પણ કરવામાં આવી રક્ષાબંધનની ઉજવણી આજે ભાઇ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો અવસર એટલે રક્ષાબંધન....

જામનગરમાં તાજીયા જુલૂસમાં એકસાથે 10 લોકોને વીજકરંટ લાગતા એકનું મોત

જામનગરમાં તાજીયા જુલૂસમાં વીજકરંટ લાગતા એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન એક ચોંકાવનારી...

કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, લખપતથી 51 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યારબાદ નાના આંચકામાં તો...

પડધરી પાસે રેતી ખનન, SMCની ટીમ ત્રાટકી : 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત

 સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું : એક હિટાચી, 6 ડમ્પર, નદીમાં રેતી કાઢવાની 7 બોટ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો ખાસ-ખબર સંવાદદાતા સૌરાષ્ટ્રમાં ખનીજચોરીનું દૂષણ વ્યાપક...

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનની પહેલને સરકાર દ્વારા સન્માનિત

 ‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ને હાંસલ કરવાનો લક્ષ્યાંક ખાસ-ખબર સંવાદદાતા વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર અદાણી પોર્ટ્સ એન્ડ જઊણ લિમિટેડ (અઙજઊણ) જે ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર...

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી મીઠાના ક્ધટેનરમાંથી 52 કિલો ડ્રગ્સ ઝડપાયું

ઈરાનથી વાયા દુબઈ થઈ ક્ધટેનર આવ્યું હતું  નાર્કોટીક્સની તપાસ માટે સેમ્પલ મોકલાયા DRI દ્વારા મોડી રાત સુધી ચાલી તપાસ ખાસ-ખબર સંવાદદાતા મુંદ્રા પોર્ટ પર ગત રોજ ઇમ્પોર્ટ થયેલા...

ભાજપના નેતા સાથે ડાયરામાં હાર્દિક પટેલ રૂપિયા ઉડાવતા દેખાયો

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક અને ગઈઙના ધારાસભ્ય...

બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ દ્વારા અણછાજતાં વર્તનથી લોકોમાં રોષ

29મી એપ્રિલે ટ્રસ્ટી સમીર પટેલે ગુગળી બ્રાહ્મણ સમાજનાં લોકોને ‘ચોર’ કહેતાં વિરોધ દ્વારકા અને બેટ દ્વારકાનાં 505 ગુગળી બ્રાહ્મણ સમાજનાં લોકોએ કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી...

PIને બ્રેઈન સ્ટ્રોક આવતા SP મનોહરસિંહ જાડેજાએ ખર્ચ આપીને કહ્યું ‘ચિંતા ન કરતા હું તમારી બાજુમાં ઉભો છું’

ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની માનવતાની રાજ્યભરમાં સરાહના ખાસ-ખબર સંવાદદાતા પોલીસ પોતાની ખરડાયેલી છાપ સુધારવા અથાગ પ્રયત્ન કરી રહી છે ત્યારે ગીર સોમનાથમાં માનવતા મહેકી ઉઠે...

સૌરાષ્ટ્રમાં સવારથી જ ગરમીનું આક્રમણ

રાજકોટ, ભાવનગર, અમદાવાદ, અમરેલી સહિત અનેક સ્થળોએ સવારમાં જ 26થી 29 ડિગ્રી તાપમાન ગઇકાલે 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમદાવાદવાસીઓ શેકાયા રાજયનાં કુલ એક ડઝન સ્થળોએ 40થી 44...

ગરમીનો પ્રકોપ : ભુજ, કંડલા, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના ખાસ ખબર સંવાદદાતા ગુજરાતમાં કાળઝાળ ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. ધોમધખતાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. એપ્રિલ માસની...
- Advertisment -

Most Read

કોઈ રાવણ કહે તો કોઈ રાક્ષસ કહે, કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ વધારે ગાળો આપે: વડાપ્રધાન મોદીના આકરા પ્રહાર

વડાપ્રધાન મોદીએ પંચમહાલના કાલોલથી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે ગાળો આપે છે. કોંગ્રેસ વડાપ્રધાન પદનું...

રીવાબા જાડેજાએ મતદાન કાર્ય પછી શું કહ્યું ? જુઓ…

https://www.youtube.com/watch?v=DpVqj4_9q6c&list=UULFc4KOVF8ma5OoXoItW-xUeg&index=3