Monday, October 3, 2022

સુરત

ગુજરાતમાં કોરોના બાદ સ્વાઇન ફ્લૂથી ભય, મોતના આંકડા વધ્યા

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક મોત, નવા 11 કેસ નોંધાયા  અમદાવાદની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના કેસ 32ને પાર ખાસ-ખબર સંવાદદાતા સુરતમાં સ્વાઈન ફલૂથી સતત બીજા દિવસે મોત નોંધાયું...

પ્રાઇડ ઓફ ગુજરાત: ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ અપાવ્યો ગોલ્ડ

 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શરત કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટીની ટીમે સિંગાપોરને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો ખાસ-ખબર સંવાદદાતા કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુજરાતનું હિર ઝળકયું...

ગુજરાતીઓની વિદેશમાં પણ બોલબાલા: સિંગાપોર ખાતે યોજાનાર વર્લ્ડ સિટી સમિટમાં સુરતની પસંદગી

- મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે સિંગાપોર ખાતે યોજાનાર વર્લ્ડ સિટી સમિટમાં એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા...

સુરતના સુંવાલી દરિયામાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 1નું મોત

  હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે. લોકો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે દરિયા કાંઠે જવાનું પસંદ કરી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો જ્યાં...

સુરતમાં ‘નારી તું કલ્યાણકારી’ કાર્યક્રમ યોજાયો

 25થી વધુ પ્રતિભાશાળી મહિલાઓ અને યુવતીઓનું સન્માન ખાસ-ખબર સંવાદદાતા સુરતના હિરાબાગ ખાતે આવેલા જે. ડી. કાબાણી હોલ ખાતે ‘નારી તું કલ્યાણકારી’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રતિભાશાળી...

સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ

5 જૂને 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે ખાસ-ખબર સંવાદદાતા સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 5મી જૂને ગણેશ સ્થાપના...

ઈમારતના રિનોવેશન વખતે દિવાલ કાટમાળ તૂટી પડતાં બેનાં મોત

સુરતમાં બિલ્ડીંગનો ભાગ ધરાશાયી ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઇ ખાસ-ખબર સંવાદદાતા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ...

ટી.બી.મુક્ત ગુજરાતની નેમ સાથે પાટીલે સુરતમાં 100 દર્દીઓને દત્તક લીધાં

દર્દીઓને સરકાર દ્વારા 500 રૂપિયાની સહાય 2025 સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાનું નરેન્દ્ર મોદીનું આહ્વાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના 100 ટી.બી.દર્દીઓને ટી.બી.મુક્ત કરવાની નેમ સાથે...

સુરતીઓને વધુ એક મોંઘવારીનો માર, સુમુલે દૂઘના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો

અમુલ દૂધના ભાવ વધારા બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો...

સુરતમાં હિજાબ પહેરીને શાળાએ આવતા વિવાદ

ગુજરાતમાં પહોંચ્યો હિજાબ વિવાદ શાળા-કોલેજોમાં ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધની માગ વિરોધ કરતા પોલીસ દ્વારા હિન્દુ સંગઠનોના યુવકોની અટકાયત ખાસ-ખબર સંવાદદાતા સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની પી.પી. સવાણી નામની શાળામાં...

ફેનિલે AK-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ

ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે AK-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.  ખાસ-ખબર સંવાદદાતા એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જોયું....

ગ્રીષ્મા કેસ : આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મગાશે

ફેનિલ ગોયાણીને સુરત હોસ્પિટલમાંથી રજા અપાઇ ખાસ-ખબર સંવાદદાતા ગ્રીષ્મા વેકરિયાના આરોપી ફેનિલ ગોયાણીને સુરત હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો....
- Advertisment -

Most Read